GOOD MORNING 🔼🔽
ECHO-एक गूँज 🌎
🤡💦🌈 જિંદગીની
કોઇ
ચોક્કસ
વ્યાખ્યા
ન
હોઇ
શકે.
બીજી
રીતે
જોઇએ
તો
દરેક
માણસ
પાસે
જિંદગીની
પોતાની
વ્યાખ્યા
હોય
છે.
જેટલા
માણસો
એટલી
જિંદગી.
જિંદગી
એટલે
જીવવું.
🌻 પોતાની ખુશીના માલિક બનો! તમારી ખુશીનો રિમોટ બીજાના હાથમાં ન આપો. કોઈ વખાણ કરે તો ખુશ થાઓ, કોઈ ટીકા કરે તો શીખો, પણ તમારું સ્મિત ક્યારેય...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.