*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
કોઈના માટે એટલી બધી ગાંઠો ન બાંધી લો કે ગઠ્ઠો થઇ જાય! ગૂંગળામણ દર વખતે કોઈના કારણે જ થાય એ જરૂરી નથી, આપણે સર્જેલું વાતાવરણ પણ ઘણી વાર આપણી ગૂંગળામણનું કારણ હોય છે. ગૂંગળામણ અને ગભરામણથી મુક્તિ સહજ રહેવાથી જ પ્રાપ્ત થાય છે!