ચિંતા કરવાથી સમસ્યાઓ ઓછી થતી નથી, પણ આજની ખુશીઓ જરૂર ઓછી થઈ જાય છે. એટલે ટેન્શનને કહો બાય-બાય અને સ્મિત સાથે દિવસની શરૂઆત કરો.
ગુડ મોર્નિંગ! હસતા રહો, મસ્ત રહો. 🌻
ECHO-एक गूंज
સવારની ગરમ ચા, મિત્રોનો સાથ, દિલ ખોલીને થતી વાતો અને હાસ્યની બે પળો… સુખ મેળવવા માટે હંમેશાં મોટી વસ્તુઓની જરૂર નથી હોતી. ગુડ મોર્નિંગ! નાની...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.