13 ઑક્ટો, 2026

GM

 

જિંદગી ફરી ફરી મળતી નથી, એટલે દરેક દિવસને દિલથી જીવો. થોડું હસો, થોડું રમો, મનગમતું કરો અને ખુશીઓ વહેંચો. કારણ કે જીવનનો સાચો આનંદ ખુશ રહીને જીવવામાં છે.

સુપ્રભાત! તમારો દિવસ મસ્તીમય રહે. ☕🌞 

ECHO-एक गूँज 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

સવારની ગરમ ચા, મિત્રોનો સાથ, દિલ ખોલીને થતી વાતો અને હાસ્યની બે પળો… સુખ મેળવવા માટે હંમેશાં મોટી વસ્તુઓની જરૂર નથી હોતી. ગુડ મોર્નિંગ! નાની...