GOOD MORNING
ECHO- एक गूंज
“જે દિવસે એક સહી ઓટોગ્રાફમાં ફેરવાઈ જાય, તે દિવસે તમે સફળ થયા છો.”
સફળતા માત્ર પૈસા કે પ્રસિદ્ધિનું નામ નથી; સફળતા એ છે કે તમારી મહેનત અને ઓળખ એટલી મોટી બને કે લોકો તમારી એક સામાન્ય સહીને પણ યાદગાર માને. એ દિવસ એકાએક આવતો નથી. તેની પાછળ વર્ષોની મહેનત, નિષ્ફળતાઓ, સંઘર્ષ, ધીરજ અને સતત પ્રયત્નો છુપાયેલા હોય છે.
આજે સહી કરો, કાલે એ જ સહી તમારી ઓળખ બની જાય—
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.