GOOD MORNING 🔼🔽
ECHO-एक गूँज 🌎
🤡💦🌈 જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં
હોય
છે.
સવાલ
એ
છે
કે,
આપણને
જીવતાં
આવડે
છે
? માણસ
જન્મે
પછી
ચાલતાં
શીખે
છે,
બોલતાં
શીખે
છે
પણ
જીવતાં
શીખે
છે?
જિંદગીની
કોઇ
કિતાબ
હોતી
નથી.
દરેક
માણસે
પોતાની
જિંદગીની
કિતાબ
પોતે
જ
લખવી
પડે
છે
અને
પોતે
જ
જિંદગી
જીવતાં
શીખવું
પડે
છે.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.