*ECHO-एक गूँज*
*Good morning*
😇😀😃😄😜😝🎭🎭
ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો
વધુ ધાર્મિક અને આધ્યાત્મિક બનો
ધાર્મિક કે આધ્યાત્મિક મંડળો અને સંસ્થામાં સક્રિય બનવાથી જીવનને વધુ સાર્થક અભિગમ સાથે અપવાની શકો છો. આ પ્રકારનો સાર્થક અભિગમ અનેક રીતે તમારા ગુસ્સા અને તમારી આક્રમકતાને અંકુશમાં લેવામાં મદદરૂપ થશે.
એટલું યાદ રાખો કે તમે જે પ્રકારની જિંદગી જીવી રહ્યા છો એના પર સારો એવો અંકુશ ધરાવતા હો છો. તેથી તમારા પ્રારંભિક નકારાત્મક પ્રતિભાવને અંકુશમાં રાખતાં શીખો અને તરત જ હકારાત્મક વિચારો તરફ વળી જાઓ. જો તમે સભાન રહીને આ પ્રકારના પ્રયાસ કરશો તો જિંદગી વધુ સારી રીતે અને ખુલ્લા મનથી માણી શકશો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.