✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
ગમે તે થાય, સંવાદને જીવતો રાખો. અબોલાથી દૂર રહો. મોઢું ચડાવવાથી મૂડ બગડવાનો છે અને ભાર વધવાનો જ છે. કિંત્સુગીમાંથી એ જ શીખવાનું છે કે,
કંઇ થઇ જાય એ પછી વધુ સુંદર કેવી રીતે બનવું. સારા સંબંધો જ જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે. સંબંધો સુકાશે તો જિંદગી પણ મૂરઝાવા લાગશે. છૂટેલા હાથ દૂર જાય એ પહેલાં જ તેને પાછો પકડી લો. કહો કે,
મારા માટે તું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તું છે તો જ જિંદગી જીવવા જેવી લાગે છે. તું નથી તો કંઇ નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.