13 માર્ચ, 2025

GM

 


✍🏻📖  *GOOD MORNING*

*ECHO-एक गूँज*

આપણને ઘણું માફક આવે છે અને ઘણું માફક નથી આવતું, ઘણું ફાવે છે અને ઘણું નથી ફાવતું. ક્યારેક પરિસ્થિતિને તાબે થઇને આપણે અમુક ઘટનાઓ અને સ્થિતિ સાથે અનુકૂળ થઇ જતા હોઇએ છીએ, પણ એ પરમેનન્ટ નથી જીરવાતું. ટોક્સિક વાતાવરણ અને ટોક્સિક લોકો સાથે ક્યારેક પનારો પડી જતો હોય છે. એની સાથે પણ મોકો જોઇને મુક્તિ મેળવી લેવી પડતી હોય છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...