GOOD MORNING 🔼🔽
ECHO-एक गूँज 🌎
🤡💦🌈
સાંભળવાથી જ્ઞાન વધે છે
દરેક વ્યક્તિ પાસે
કોઈને કોઈ અનુભવ હોય
છે. કોઈ આપણાથી વધુ
સફળ હોય છે, કોઈએ
મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે, તો
કોઈએ પોતાની ભૂલોમાંથી કંઈક શીખ્યું હોય
છે. જો આપણે ધ્યાનથી
સાંભળીએ તો બીજાના અનુભવમાંથી પણ શીખી શકીએ છીએ.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.