23 જૂન, 2026

GM

 

💞 પ્રેમની શરૂઆતઅહંના અંતથી થાય છે

સાચો પ્રેમ ત્યારે શરૂ થાય છે, જ્યારે વ્યક્તિ પોતાનો અહંકાર છોડે છે. પ્રેમમાંહુંકરતાઅમેવધારે મહત્વ ધરાવે છે. સાચો પ્રેમ સ્વીકાર શીખવે છેસામેનો માણસ જે છે તે સ્વરૂપે સ્વીકારી લેવાની કળા. સ્વીકાર કોઈ ફરજથી નહીં પરંતુ અંતરથી ઉત્પન્ન થયેલા આદરથી આવે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  💞 પ્રેમની શરૂઆત “ અહં ” ના અંતથી થાય છે સાચો પ્રેમ ત્યારે જ શરૂ થાય છે , જ્યારે વ્યક્તિ પોતાનો અહંકાર છોડે છે . પ્રેમમ...