22 જૂન, 2026

GM

 

🌹 સાચો પ્રેમ માત્ર ભાવના નથી, તે એક જીવન-પ્રક્રિયા છે

પ્રેમ શબ્દ સાંભળતાંજ હૃદયમાં એક નરમ લાગણી જન્મે છે. પરંતુ સાચો પ્રેમ ફક્ત લાગણી સુધી મર્યાદિત નથીતે જીવન જીવવાની એક રીત છે, એક સતત પ્રક્રિયા છે, જે માણસને સમય સાથે વધુ સંવેદનશીલ, પરિપક્વ અને આત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.

ભાવના ક્ષણિક હોય છે, પરંતુ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પ્રેમ જો માત્ર ભાવના હોત, તો તે સમય, પરિસ્થિતિ કે લોકો બદલાતા ખૂટી જાય. પરંતુ સાચો પ્રેમ સમયના ફેરફાર છતાં ટકી રહે છે, કારણ કે તે સમર્પણ, સમજણ અને સહઅસ્તિત્વની પ્રક્રિયામાંથી પસાર થાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  🌹 સાચો પ્રેમ માત્ર ભાવના નથી , તે એક જીવન - પ્રક્રિયા છે પ્રેમ શબ્દ સાંભળતાંજ હૃદયમાં એક નરમ લાગણી જન્મે છે . પરંતુ સાચો...