✍🏻*GOOD MORNING*
*ECHO-एक गूँज*
😇😀😃😄😜😝🎭🎭
આજકાલ જોક્સની બોલબાલા છે. જોક્સની
શરૂઆત ભાષાની શરૂઆત પહેલાં જ થઇ ગઇ હતી. માણસ લખતા વાંચતા તો બહુ મોડો શીખ્યો, બોલતા તો પહેલેથી આવડતું જ હતું. જોક્સના
કિસ્સામાં પણ એ સત્ય જ બહાર આવ્યું છે કે, સૌથી વધુ જોક્સ
કરુણ સમયમાં જ લખાયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.