5 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

રીલ્સ જોઇને કેટલાક લોકો ખડખડાટ હસતા હોય છે. આમ તો કોઇ પણ રીતે અને કોઇ પણ કારણે હસવું આવે એ સારું જ છે. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમે આખા દિવસમાં કેટલી વાર હસો છો? કેટલાક દિવસ તો એવા હશે જ્યારે આખા દિવસમાં આપણે જરાયે હસ્યા નહીં હોય. અત્યારના અત્યાધુનિક સમયમાં લાઇફ સ્ટાઇલ રિલેટેડ બીમારીઓ વધી રહી છે. એમાંથી બચવાનો એક ઇલાજ એ પણ છે કે, ગમે તે બહાને હસતા રહો. આપણા સર્કલમાં કેટલાક લોકો એવા હોય છે જે ઓલવેઝ મજામાં જ હોય છે, હસતા જ હોય છે, આવા મિત્રો સાથે સંબંધ વધારો. એ તમને હળવા રાખશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...