4 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

તારીખ 4 મેના રોજ વિશ્વ હાસ્ય દિવસ છે. આ દિવસે હાસ્યનો મહિમા ગવાશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એમ હસતા ચહેરાઓ ઘટી રહ્યા છે. રોડ પરથી પસાર થતા લોકોના ચહેરાને ક્યારેક શાંતિથી નિહાળજો. ભાગ્યે જ કોઇ ચહેરા પર તમને હળવાશ જોવા મળશે. ઉચાટ, ઉકળાટ અને અજંપાવાળા ચહેરાઓ સતત વધી રહ્યા છે. હવે હસવા માટે પણ માણસને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...