1 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

હાસ્ય શ્રેષ્ઠ ઔષધી છે. જે હસી શકે છે એ દરેક પડકારોનો સામનો કરી શકે છે. હસવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. હાસ્યથી સ્ટ્રેસ ઓછો થાય છે. હાસ્ય એક જ એવી વસ્તુ છે જેનો કોઇ ગેરફાયદો નથી. હાસ્યને ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવામાં આવે છે. ભાષા ન આવડતી હોય, કોણ છે એ પણ ખબર ન હોય, છતાં પણ તમે કોઇની સામે હસો છો ત્યારે સીધા એની સાથે કનેક્ટ થઇ જાવ છો. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...