29 ડિસે, 2023

GM

 

Good Morning 🔼🔽

ECHO-एक गुंज 🌍

 તમારી આજુબાજુ તમે એવો કોઇ માણસ નહી હોય જેણે જીવનમાં કયારેય ભૂલ ના કરી હોય, જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પીવું જોઈએ કેમ કે તે ઈશ્વર હોઈ શકે. ભૂલ માણસની સ્વાભાવિક ક્રિયા છે. જો માણસ ભૂલ કરવાનું બંધ કરીદે તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય અને તે કઇ નવું શીખીજ શકે. કંઈક નવું શીખવા કે કરવા ભૂલ તો કરવી પઙે. ભૂલ કર્યા વિના સત્ય મેળવી શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

Good Morning

  Good Morning ECHO- एक   गूंज   મગજ સમય પ્રમાણે બદલાય છે , હ્રદય લાગણીઓ સાચવે છે વિચારો સમય સાથે બદલાઈ જાય છે , પરંતુ હ્રદ...