GOOD MORNING
ECHO- एक गूंज
“જેણે પોતાની જાતને ખર્ચી નાખી છે, દુનિયાએ તેને ગૂગલ પર શોધ્યો છે.”
સફળતા ક્યારેય માત્ર સપનાઓ જોવાથી મળતી નથી; તેના માટે પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરવી પડે છે. જે વ્યક્તિ પોતાના સમય, ઊંઘ, આરામ અને સુખ-સગવડનો ત્યાગ કરીને પોતાના ધ્યેય પાછળ સતત મહેનત કરે છે, એક દિવસ દુનિયા તેની ઓળખ શોધવા લાગે છે.
શરૂઆતમાં કદાચ કોઈ તેની મહેનતને ઓળખતું નથી, પરંતુ જ્યારે પરિણામ બોલે છે ત્યારે એ જ દુનિયા તેની સફળતાની કહાની જાણવા ઉત્સુક બને છે. પોતાને ઘસ્યા વિના હીરો બની શકાતું નથી; જે પોતાની જાતને ધ્યેય માટે ખર્ચી નાખે છે, દુનિયા એક દિવસ તેનું નામ યાદ રાખે છે.
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.