સુખીથાવાનાં રસ્તા
gujratimavacho
- · તમારા જીવનમાં જે આનંદના પ્રસંગો બન્યા હોઈ તેને વારે વારે યાદ કરો
- ·
કોઈના જીવનમાં સુખ મળે અને આનંદ આવે તેવા બધા પ્રયત્નો કરો , આમ કરવાથી તમને સુખ મળશે ,
- · કોઈને તેના કામમાં મદદ કરીને તેની ઈચ્છીત વસ્તુ મેળવી આપો જેથી તેઓ ને ખુબ આનદિત થશે અને તેથી તમને પણ આનંદ થશે.
- · તમારા જીવન માં દુઃખ દાયક બનેલા પ્રસંગો ને ભૂલી જાઓ.
- · હંમેશા હસમુખી વ્યક્તિઓને મળતા રહો.
- · મનને સમજાવીને રાખો કે દરેક પરિસ્થિને હૃદયથી સ્વીકારે ,નાની નાની આનંદિત વાતો ઉપર હસો ,બીજાને એ વાતો કહો અને હસાવો.
- · પલભર માટેનું દુઃખ હસવામાં કાઢી નાખો.
- · મનમાં કોઈને ધિક્કાર ના રાગ ના આવે એવું મન ને કેળવો , તમારું બૂરું કરનાર ને માફ કરતા શીખો , અને એ વાત અને વ્યક્તિને એમ માનીને ભૂલી જાઓ કે માફી માંગનાર કરતા માફ કરનાર મોટો હોઈ છે.
- · જીવનમાં કોઈ પણ કામ ધ્યાનથી અને ઈમાનદારી થી કરો ,બેઈમાની થી અને બે ધ્યાન થી કરેલું કાર્ય આજે નહીતો કાલે તમને દુઃખી કરશે માટે નિષ્ઠા અને ઈમાનદારીથી કાર્ય કરો.
- · સૌથી મોટું સુખ શરીર સુખ છે માટે તંદુરસ્ત માટે નિયમિત યોગા અથવા હળવી કસરત કરવાની ટેવ પાડો
- · તંદુરસ્તી ફક્ત શરીર પૂરતી નથી તમારા વિચારો ,મન ,શોખ , કાર્ય કુશળતા અને મિત્ર વર્તુળ સાથે સગાસંબધીઓ સાથે તંદુરસ્ત સંબધો પણ જરૂરી છે।
- credit to
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.