*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
આપણી આજુબાજુમાં આપણને ન ગમે એવું બોલનારા અને કરનારા હોવાના જ છે, એને ઇગ્નોર કરવા જ બહેતર હોય છે. બધાની વાતો મનમાં લેવાની કંઇ જરૂર હોતી નથી. તમે કોઇને બોલતા ન રોકી શકો પણ શું સાંભળવું અને શું ન સાંભળવું એ તો તમે નક્કી કરી જ શકો. કોઇની વાતથી ડિસ્ટર્બ ન થવું અને કોઇ વખાણ કરે તો ફુલાઇ પણ ન જવું. વખાણ પણ કેટલાં સાચાં હોય છે એ સૌથી મોટો સવાલ છે. કોઇ ગમે તે બોલે એની પરવા કર્યા વગર આપણે જે કરતા હોઇએ એ કરતા રહેવાનું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.