GOOD MORNING
ECHO- एक गूंज
આપણે બીજા લોકો કરતાં થોડા પાછળ હોઈ શકીએ છીએ, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે ક્યારેય આગળ વધી શકતા નથી. જો આપણી તૈયારી મજબૂત હોય, મહેનત સતત હોય અને આત્મવિશ્વાસ અડગ હોય, તો સમય ભલે થોડો વધારે લાગે, પરંતુ સફળતા ચોક્કસ મળે છે. જીવનમાં આગળ વધવા માટે ઝડપ કરતાં સાચી તૈયારી, ધીરજ અને સતત પ્રયત્નો વધુ મહત્વના છે.
પાછળ હોવું એ હાર નથી, તૈયારી વગર આગળ વધવું એ સાચી હાર છે.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)