2 એપ્રિલ, 2026

GM

 


Good Morning

ECHO-एक  गूंज

 સાહિત્ય માત્ર મનોરંજન નથી, તે વિચારોને સમૃદ્ધ બનાવે છે, સંવેદના ઊંડાવી આપે છે અને માનવીને માનસિક રીતે સમૃદ્ધ કરે છે.

અર્થાત્, સાચું સાહિત્ય માણસને બહારથી નહીં પરંતુ અંદરથી ધનિક બનાવે છે.

 

1 એપ્રિલ, 2026

GM

 


Good Morning

ECHO-एक  गूंज

 જે માણસ પ્રશ્ન પૂછે છે, તે શીખવા તૈયાર હોય છે. પ્રશ્નો દ્વારા નવી સમજ, જ્ઞાન અને માર્ગ મળે છે.

અર્થાત્, જિજ્ઞાસુ અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ જીવનમાં સાચી પ્રગતિ કરે છે.

 

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  Good Morning ECHO- एक   गूंज   સાહિત્ય માત્ર મનોરંજન નથી , તે વિચારોને સમૃદ્ધ બનાવે છે , સંવેદના ઊંડાવી આપે છે અને માનવીને...